• slide
    Aim Health Care
    Live Life healthy with herbal
    Our Personal Goals are Achieved When You Are Healthy
  • slide
    Your Good Health Is Our Aim
    A Healthy Outside Starts From The Inside.
  • slide
    We Always Care Your Health
    To enjoy the glow of good health, you must exercise.
  • slide
    I am healthy with herbal
    Having balanced nutrition is also very important to keep Your body in shape and healthy.
    Early to bed and early to rise makes a man healthy, wealthy and wise.

Upcoming Events

Events

Online Doctor Consult

  • pic
  • pic

Free Online Doctor Consult, Diet Chart & Asian Secret

People visited: Dell Coupons
  • તમારામાંથી કેટલાક લોકો જેમણે માત્ર કોફી કે પછી માત્ર ચા પીવી પસંદ છે. તમે આ બંનેમાંથી ભલે કંઈ પણ પીવો પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે આની અસર તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ રીતે પડી શકે છે. જે રીતે કાળી, ગ્રીન ટી અને લીંબુવાળી ચાની સારી અસર આપણા શરીર પર પડે છે એ જ રીતે કોફી પણ કંઈ ઓછો પ્રભાવ નથી નાખતી. તેમા રહેલ કેફીન તેને હાનિકારક બનાવે છે. જો તમે અધિક પ્રમાણમાં કોફી પીવો છો તો આ તમારા શરીરને ચા ના મુકાબલે વધુ નુકશાન પહોંચાડી શકે છે.

    કોફી કે ચા
  • - કાનમાં સણકાં આવતા હોય તો તેલમાં લસણ કઢવી તે કાનમાં ટીપાં નાંખવાં.
    - આધાશીશી થઈ હોય તો લસણનો રસ નાકમાં રેડવો.
    - ઘામાં જીવડાં, કૃમિ થયા હોય તેના પર લસણ વાટી લુગદી કરી લગાડવું.
    - દરેક પ્રકારની ઉધરસ ઉપર લસણના ૨૫ ટીપાં દાડમના શરબતમાં નાખી પીવા.
    - ભાંગેલા હાડકાં જલદી સંધાય માટે લસણની કળીઓ ઘીમાં તળીને ખાવાથી ફાયદો થાય છે.
    - અતિસારવાળા, ગર્ભવતી સ્ત્રી, રક્તપિતી, ઊલટીવાળાઓને લસણ ન આપવું જોઈએ.

    લસણના ઘરેલુ ઉપચારો
  • કેળા અલગ કરો - બજારમાંથી કેળા લાવો ત્યારે તેને એક એક કરીને જુદા કરી મૂકો. કેળાને અલગ ન કરવામાં આવે તો તે જલ્દી પાકીને નરમ પડવા માંડે છે.
    ખંજવાળ નહી આવે - જો તમને ઘણા બધા મચ્છરો એક જ જગ્યાએ કરડી ગયા હોય તો તે જગ્યાએ સાબુ લગાવી દો. આવુ કરવાથી તમને ખંજવાળ નહી આવે.
    કામની છે મગફળી - આદુ જેવી વસ્તુ ખાવાથી મોઢામાંથી વાસ આવતી હોય તો મગફળીના થોડા દાણા ચાવી લો, મોઢામાંથી આવતી વાસ બંધ થઈ જશે.

    આટલુ અજમાવી જુઓ
  • - દાણા મોટી ઈલાયચીને એક ચમચ્બીમાં શક્કરટેટીના બીજ અને બે ચમચી મિશ્રી(આખી સાકર), એક કપ પાણીમાં મિક્સ કરી સવાર સાંજ બે વાર પીવાથી પથરી નીકળી જાય છે.
    - પાકેલા જાંબુ પથરીથી છુટકારો મેળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પથરી થાય ત્યારે પાકા જાંબુ ખાવા જોઈએ.
    - ચા-કોફી કે અન્ય પીણા જેમા કેફીન હોય તેવા પીણા બિલકુલ ન પીશો. બની શકે તો કોલ્ડ્રિંક વધુ પ્રમાણમાં પીવો

    પથરી માટે ઘરેલુ ઉપચાર
  • શારીરિક પ્રવૃત્તિ એટલે કે કસરત કરવી પડશે. તમને જે પસંદ હોય તે કસરત કરો પણ રોજ ૩૦૦ થી ૪૦૦ કેલરી બળે તેવી કસરત તમારે કરવી પડશે. ૧ કલાક ચાલો. ૩૫૦ કેલરી બળે. એક કલાક દોડો ૬૬૦ કેલરી બળે. એક કલાક સ્વિમીંગ કરો ૪૪૦ કેલરી બળે. એક કલાક સાયકલ ચલાવો ૩૭૦ કેલરી બળે. એક કલાક ફકત ઘરમાં જ એક પગથિયું ચઢીને ઉતરો કે ૧૨ પગથિયાં ચઢીને ઊતરો તો ૩૬૦ કેલરી બળે. લાફીંગ કલબમાં કરવામાં આવતી ૪૦ મિનિટની કસરતમાં ૨૩૦ કેલરી બળે. ૧ કલાક યોગાસન કરવાથી ૧૫૦ કેલરી બળે.

    વજન ઓછું કરો
  • કારણ - ભય, ડર, ચિંતા, ચોરી છુપી સંભોગ જેવો કે હસ્ત મૈથુનની સાથે શારિરીક અને માનસિક પરેશાનીયો પણ કારણોમાં જોવાય છે.
    ચિકિત્સા - આ સમય પરસ્પર વાતચીત તમને સ્થાઈત્વ આપી શકે છે. આ સમય નોર્મલ રહો. એકવાર મૈથુન દ્વારા જે ઉર્જા ખર્ચાય છે તેની ભરપાઈ લગભગ 500 કિલો કેલોરી. દૂધ, જ્યુસ કે પૌષ્ટિ આહાર જરૂર લો. સહવાસ દરમિયાન લાંબી લાંબી શ્વાસ લો જેનાથી તમને વધુ ઉર્જા મળશે.

    શીઘ્રસ્ખલનના ઉપાયો